GTU એ કર્યું પ્રિન્સીપાલ મીટનુ આયોજન
Ahmedabad, Gujarat, Dec 16, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંલગ્ન ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મહેસાણા દ્વારા આજે પ્રિન્સિપાલ મીટ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. GTU તરફ થી જણાવવામાં આવ્યું કે…