‘જટાયુ’ વિશે સમીર ભટ્ટે અને ‘વનાંચલ’ વિશે સતીશ વ્યાસે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, Nov 23, ગુજરાત ના અમદાવાદમાં પુસ્તક ‘જટાયુ’ વિશે પ્રો. સમીર ભટ્ટે અને સાહિત્યસર્જક જયન્ત પાઠકના પુસ્તક ‘વનાંચલ’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું. સંચાલક…
