Tag: Prof. Abhay Doshi

‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Feb 10, શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક ‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને જૈનસાહિત્યગ્રંથ ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું…