બાપાની પીંપર’ વિશે પ્રો. શુકલે અને ‘નવલશા હીરજી’ સતીશ વ્યાસે પુસ્તકનો પરિચય કરાવી આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, Apr 12,:સાહિત્યસર્જક કિરીટ દૂધાતના પુસ્તક ‘બાપાની પીંપર’ વિશે પ્રો. નરેશ શુકલે અને સાહિત્યસર્જક ચિનુ મોદીના પુસ્તક ‘નવલશા હીરજી’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે પુસ્તકનો ,આજે આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય…