બ્રહ્માકુમારીઝ સંસ્થાના ડાયમંડ જ્યુબિલી વર્ષની, ઉજવણીનો રાજકોટથી ભવ્ય શુભારંભ
Rajkot, Gujarat, Dec 23, બ્રહ્માકુમારીઝ સંસ્થાના ડાયમંડ જ્યુબિલી વર્ષની, ઉજવણીનો રાજકોટથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક અમદાવાદ નંદિની બેનએ આજે જણાવ્યું કે ન ભૂતો ન ભવિષ્યતિ…જી હા, બ્રહ્માકુમારીઝ…