પનીરના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાડવામાં આવ્યો દરોડો
Ahmedabad, Gujarat, Feb 04, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુ.મથક, ગાંધીનગરની સ્ક્વોડ દ્વારા પનીરના ભેળસેળીયા વેપારી પર આજે દરોડો પાડવામાં આવ્યો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કમિશનરની કચેરીની અખબારી યાદીમાં…