ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ‘રામ રાત્રિ’ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
Ahmedabad, Gujarat, Jan 22, અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક વર્ષ પૂર્ણ થવા પર શ્રી વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ના અમદાવાદ ખાતે આયોજિત ‘રામ રાત્રિ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી…