નાઇપર- અમદાવાદનો ગાંધીનગરમાં યોજાયો દીક્ષાંત સમારંભ
Gandhinagar, Gujarat, Dec 27, નાઇપર- અમદાવાદનો ગાંધીનગરમાં અગિયારમો દીક્ષાંત સમારંભ યોજાયો. આધિકારિક સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અંતર્ગત આવેલી ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન…