અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન
Ahmedabad, Sep 19, Gujarat ના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૨ સપ્ટેમ્બર, રવિવારે,સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી…