અમદાવાદમાં 180મી બાળસાહિત્ય શનિસભા આયોજિત
Ahmedabad, Gujarat, Dec 21, ગુજરાત ના અમદાવાદમાં આજે 180મી બાળસાહિત્ય શનિસભા આયોજિત કરવામાં આવી. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ગુજરાતી ભાષાના વિકાસ માટે સ્થપાયેલી “માતૃભાષા અભિયાન” સંસ્થા તરફથી બાળસાહિત્યના…