Tag: School

અશોકા પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન

Vadodara, Gujarat, Feb 28, ગુજરાત નાં વડોદરા માં આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે, અશોકા પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું. નીતુ માથુરે જણાવ્યું કે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ.…