Tag: SEOC

કચ્છ જિલ્લા માં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડા ની આગાહી, ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા SEOC

ગાંધીનગર, 29 ઓગસ્ટ, ગુજરાતના કચ્છ જિલ્લા માં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડા ની આગાહી ને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચ્યા…

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને યોજાઇ સમીક્ષા બેઠક

ગાંધીનગર, 26 ઓગસ્ટ, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે…

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ SEOC ખાતે બેઠક આયોજિત

ગાંધીનગર, 25 ઓગસ્ટ, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક…

SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ

ગાંધીનગર, 23 જુલાઈ, અધિક કલેક્ટર SEOC કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે…

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ

ગાંધીનગર, 23 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ૧૦ ઇંચ અને વિસાવદર તાલુકામાં…

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

ગાંધીનગર,22 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ…

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના

ગાંધીનગર, 16 જુલાઈ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. ઋચા રાવલએ આજે જણાવ્યું કે રાહત નિયામક આઈ. એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી…

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ

ગાંધીનગર, 16 જુલાઈ, ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ…