Gujarat Gujarati India Sports World ગુજરાત યુનિવર્સિટીની ટેનિસ બહેનોની ટીમને મળ્યું બ્રોન્ઝ મેડલ December 5, 2024 VNI News Ahmedabad, Gujarat, Dec 05, ગુજરાત યુનિવર્સિટી (GU) ની ટેનિસ બહેનોની ટીમને ત્રીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયેલ છે તેઓની ઓલ ઈન્ડિયા ખાતે રમવા માટે પસંદગી થયેલ છે.…