Tag: Shri Babulal Roopchand Shah Mahavir Cancer Hospital

અમિત શાહે ગુજરાતનાં સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઇ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું કર્યું ઉદઘાટન

Surat, Gujarat, Jan 23, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતનાં સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઇ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનો શુભારંભ કરાવ્યો હતો.…