Tag: Sindhi

અમદાવાદમાં ચેટીચંડ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી થયા ભૂપેન્દ્ર પટેલ

Ahmedabad, Gujarat, Mar 30, ગુજરાત નાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંધી સમાજના ચેટીચંડ દિવસની અમદાવાદમાં આયોજિત ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારો સાથે સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી પટેલએ ચેટીચંડ…