Tag: social service

વડોદરાની એવી દુકાન, જેમાંથી થતો નફો સમાજસેવા માટે ગાંધીજીને મોકલાતો

Vadodara, Gujarat, Jan 25, ગુજરાત માં વડોદરાની એક એવી દુકાન છે, જેમાંથી થતો નફો સમાજસેવા માટે ગાંધીજીને મોકલાતો હતો. દર્શન ત્રિવેદીએ આજે જણાવ્યું કે તમને જાણીને વિસ્મય થશે કે, વડોદરા…