કલાવતી રાસ’ વિશે પ્રીતિ પંચોલીએ અને ‘મૃગાંકકુમાર પદ્માવતી રાસ’ વિશે કીર્તિદા શાહે આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, Feb 16, ગુજરાત ના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક હેમરાજના જૈનસાહિત્યગ્રંથ ‘કલાવતી રાસ’ વિશે પ્રીતિ પંચોલીએ અને જૈન સાહિત્યસર્જક પ્રીતિવિમલના જૈનસાહિત્યગ્રંથ ‘મૃગાંકકુમાર પદ્માવતી રાસ’ વિશે કીર્તિદા શાહે મનનીય…
