અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ ખાતે સ્થાપિત કરવામાં આવશે ૧૬ ફૂટ ઊંચું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ”
~ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ ~અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે ૧૬ ફૂટ ઊંચું અને ૬૦૦ કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ ~બનાસકાંઠા જિલ્લા કલેકટર અને…
