જૈનસાહિત્યગ્રંથ ‘શિશુપાલ રાસ’ અને ‘રંગસાગર નેમિનાથ ફાગુ’ વિશે રાવલે આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, May 06, ગુજરાત ના અમદાવાદમાં જૈનસાહિત્યગ્રંથ ‘શિશુપાલ રાસ’ અને ‘રંગસાગર નેમિનાથ ફાગુ’ વિશે પ્રો. હૃષીકેશ રાવલે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે હાલમાં જ શાસનસમ્રાટ…