Tag: the grand finale

રોબોફેસ્ટ ગુજરાત 4.0ના ગ્રાન્ડ ફિનાલેની કલોઝિંગ સેરેમની યોજાઈ

Ahmedabad, Gujarat, Jan 24, ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલેની કલોઝિંગ સેરેમની યોજાઈ હતી. કાર્યક્રમમાં સ્પર્ધાના વિજેતાઓને કેશ એવોર્ડ દ્વારા સન્માનિત…