અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિમાં મ્યુઝિકલ બેન્ડ પરફોર્મન્સ, વ્યંગપૂર્ણ સંગીતમય નાટક અને કુચીપુડી નૃત્યનો અદ્દભૂત સંગમ રજુ કરાયો
Ahmedabad, Gujarat, Dec 01, ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિમાં રવિવારની સાંજે મ્યુઝિકલ બેન્ડ પરફોર્મન્સ, વ્યંગપૂર્ણ સંગીતમય નાટક અને કુચીપુડી…