ટોરેન્ટ પાવરને 1,500 MW પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પ્રાપ્ત થયો
Ahmedabad, Sep 17, ટોરેન્ટ પાવરને 1,500 MW પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પ્રાપ્ત થયો છે. ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન…