ગુજરાતમાં રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨ ને એ.સી.બી.એ સફળ ટ્રેપ કરી સ્થળ ઉપર પકડ્યા
Gandhinagar, Gujarat, Mar 01, ગુજરાત નાં રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨ ને એ.સી.બી. ની ટીમએ સફળ ટ્રેપ કરી સ્થળ ઉપર પકડ્યા. એ.સી.બી. તરફ થી આજે જણાવવામાં આવ્યું કે આ કામે હકિકત…