અમિતભાઈ શાહના હસ્તે પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું
Ahmedabad, Gujarat, Jan 14, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મકરસંક્રાંતિના પાવન દિવસે આજે ગુજરાતના અમદાવાદમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન તથા ઘાટલોડિયા…