Tag: Union Minister of State Nimuben Bambhania

નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન

Bhavnagar, Gujarat, Jan 19, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં આજે ભાવનગર સ્થિત સમર્થ કન્યા છાત્રાલય ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી બાંભણીયાએ આ પ્રસંગે માર્ગ સલામતી અંગે…