ઓલિમ્પિક રમતના એસોસિએશનોને સાત લાખ ફાળવાતા હતાં તે રકમ હવે વધારીને 20 લાખ કરી દેવાઈ છે: ઉષા
Ahmedabad, Gujarat, Jan 09, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ) ના પ્રમુખ પી.ટી. ઉષાએ આજે કહ્યું, “ઓલિમ્પિક રમતના એસોસિએશનોને સાત લાખ ફાળવાતા હતાં તે રકમ હવે વધારીને 20 લાખ કરી દેવાઈ છે”.…
