ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી National Excellence Honour થી સન્માનિત
Ahmedabad, Gujarat, Dec 17, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી National Excellence Honour થી સન્માનિત કરવામાં આવી. યુનિવર્સિટી તરફથી આજે જણાવવામાં આવ્યું કે કુલગુરુ પ્રો.ડૉ. અમી ઉપાધ્યાયના સક્ષમ, દ્રષ્ટિવંત અને પ્રેરણાદાયી…
