Tag: Vidyapith

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા 97માં ‘દાંડીકૂચ સ્મૃતિ દિવસ’ની ભવ્ય ઉજવણીનું થશે આયોજન

~180થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની દાંડીકૂચ દિન દાંડીયાત્રામાં ભાગીદારી ~“ઐતિહાસિક દાંડી કૂચ” પુસ્તકનું વિમોચન Ahmedabad, Gujarat, March 11, મહાત્મા ગાંધીજી દ્વારા 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 12 માર્ચના રોજ 97માં…