પાક્ષિકી’ અંતર્ગત મુરાણીએ કર્યું ‘મૅસેજ ટોન’નું પઠન
Ahmedabad, Dec 29, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર નીલેશ મુરાણી દ્વારા એમની વાર્તા ‘મૅસેજ ટોન’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે નીલેશ મુરાણી દ્વારા…