Tag: welcome

કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયો જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

~૧૦ પ્રશ્નો પૈકી ૮ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું Jamnagar, Gujarat, Apr 23, ગુજરાત મા જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ…