Tag: West Zone

વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી માં જી.ટી.યુ.ના તરવૈયાઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

Ahmedabad, Gujarat, Jan 03, તામીલનાડુના ચેન્નાઈ સ્થિત એસ.આર.એમ. યુનિવર્સિટી ખાતે ગત માસના અંતમાં યોજાયેલ સાઉથ-વેસ્ટ ઝોન સ્વીમીંગ-ડાઈવિંગ સ્પર્ધામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના તરવૈયાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઉજળો દેખાવ કર્યો છે. આધિકારિક…