શિવકૃપાનંદ સ્વામી ‘વિશ્વ ધ્યાન દિવસ’ સંચાલન સમિતિના ઉપાધ્યક્ષ અને દક્ષિણ એશિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત
~શિવકૃપાનંદ સ્વામી વિશ્વ ધ્યાન દિવસ સંચાલન સમિતિના ઉપાધ્યક્ષ અને દક્ષિણ એશિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. જાણો તેમની વૈશ્વિક ધ્યાન પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક યોગદાન વિશે. Ahmedabad, Gujarat, Oct 27 (VNI): વિશ્વ…
