Tag: કેન્દ્રીય યુવા અને રમત-ગમત મંત્રી

અમદાવાદમાં મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયો ‘IMPACT WITH YOUTH’ કોન્કલેવ

અમદાવાદ, 12 ઓગસ્ટ, કેન્દ્રીય યુવા અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ગુજરાતના અમદાવાદમાં આજે ‘IMPACT WITH YOUTH’ કોન્કલેવ યોજાયો. શ્રી માંડવિયાએ યુવાનોને વિકસિત ભારતના સંવાહક ગણાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ…