Tag: જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર

ગુજરાત ના ગાંધીનગરમાં જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોની વાર્ષિક સમીક્ષા બેઠક આયોજિત

ગાંધીનગર, 31 મે, જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોની વાર્ષિક સમીક્ષા બેઠકનું 30-31 મે દરમિયાન ગુજકોસ્ટએ આયોજન કર્યું.ગુજકોસ્ટ તરફ થી જણાવવામાં આવ્યું કે ગુજકોસ્ટએ તેના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) ના નેટવર્ક…