Tag: યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે

યુ.એન.એમ ફાઉન્ડેશન અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંપૂર્ણ  નિ:શુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની કરી જાહેરાત

અમદાવાદ, 01 જૂન, યુ.એન.એમ ફાઉન્ડેશન અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંપૂર્ણ નિ:શુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જાહેરાત કરી છે. યુ.એન.એમ ફાઉન્ડેશનએ આજે જણાવ્યું કે…