Spread the love

Gandhinagar(Gujarat), Nov 08, ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસએ આજે ચાર્જ સંભાળ્યો.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે શ્રી યમલ વ્યાસની નિમણુક થતા તેમણે આજે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ચાર્જ સંભાળ્યો હતો.