Spread the love

લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૬.૦૪.૨૦૨૪ના રોજ કુલ: ૯૭ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૬.૦૪.૨૦૨૪ના રોજ કુલ: ૦૮ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે