Spread the love

~બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ સિનિયર મેન્સ ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ માં આજ રોજ રમાયેલ મેચો ના રિજલ્ટ.
Vadodara, Gujarat, May 29, પ્રોગ્રેસિવ એસએ એ કીક જેક એફસી પર 8-0 થી વિજય હાસિલ કરેલ.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન સેક્રેટરીએ આજે જણાવ્યું કે પ્રોગ્રેસિવ એસએ ના સુરજ સેનોઈ મેન ઓફ ધ મેચ થયેલ. ગોટ એફએ બરોડા એ જામનગર જાયંટ પર પર 5-0 થી વિજય હાસિલ કરેલ. ગોટ એફએ ના સૌરભ નિકમ મેન ઓફ ધ મેચ થયેલ. સૂર્યવંશી એફસી એ એનફીલ્ડ ટાઉન એફસી પર 7-4 થી વિજય હાસિલ કરેલ. સૂર્યવંશી એફસી ના સોહિલ બોકરે મેન ઓફ ધ મેચ થયેલ.
બરોડા એફએ એ દ્વિવેદી બ્રધર ને 10-6 થી મહાત આપી હતી. બરોડા એફએ ના પાર્થ બડગો મેન ઓફ ધ મેચ થયેલ. પીએમ ફાઉડેસન એ રોયલ લાયન એફસી ને 9-2 થી મહાત આપી હતી. પીએમ ફાઉડેસન ના મિતેશ બારિયા મેન ઓફ ધ મેચ થયેલ. બરોડા એફએ એ જગરનોટ એફસી ને 6-0 થી મહાત આપી હતી. બરોડા એફએ ના રુદ્ર ક્ષેત્રી મેન ઓફ ધ મેચ થયેલ
આજ ના સિનિયર વુમન્સના મેચ માં સમિક્ષા એફસી એ રોયલ લાયન એફસી ને 2-0 થી મહાત આપી હતી. સમિક્ષા એફસી ની અંજલી સરોજ પ્લેયર ઓફ ધ મેચ થયેલ. બીજા મેચ માં ડીઓડીજીઇઆરએસ એફસી એ નવરચના એસએ ને 18-0 થી મહાત આપી હતી. ડીઓડીજીઇઆરએસ એફસી ની અંતરબેન ઠાકોર પ્લેયર ઓફ ધ મેચ થયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *