જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં અમદાવાદ બન્યું ચેમ્પિયન, બરોડાને 4-2થી હરાવ્યું
~ગાંધીનગરમાં યોજાયેલી 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી-2026ની જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં અમદાવાદે બરોડાને 4-2થી હરાવી ચેમ્પિયનશિપ જીતી. Gandhinagar, Gujarat, July 28 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત…
