Ahmedabad, Gujarat, Mar 02, શ્રી કે.જી. પ્રભુની યાદમાં 6મી મેમોરિયલ શૂટિંગ ચેમ્પિયનશિપ નું આયોજન ખાનપુર, અમદાવાદમાં “અમદાવાદ મિલિટરી ટ્રેન રાઈફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ)” દ્વારા કરવામાં આવ્યું છે.
રાઇફલ ક્લબ, Gen. Secretary Manish S.Patelએ જણાવ્યું કે 28 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી ખાનપુર, અમદાવાદમાં આ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં એર રાઇફલ, એર પિસ્તોલ, 25 મીટર ફાયરઆર્મ્સ, 50 મીટર ફાયરઆર્મ્સ જેવી વિવિધ કેટેગરીઓમાં 300 થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
Shri Manish S.Patelએ જણાવ્યું કે, ‘We celebrate the outstanding performances at the 6th Shri K.G. Prabhu Memorial Air Weapon & Small Bore (Only NR Events) Shooting Championship, held at Rifle Club, Khanpur, Ahmedabad, from February 28th to March 2nd, 2025, at AM&RTA Khanpur, Ahmedabad.
A heartfelt thank you to our Chief Guest, Mr. Rajendrakumar (IAS), Secretary, Tourism Department, Government of Gujarat, and Guest of Honor, Mr. Jabaliya Sir, Charity Commissioner, Vadodara & Chhota Udepur, for their inspiring presence and unwavering support for our young shooters. Your encouragement is instrumental in shaping the future of sportsmanship and excellence. To all participants – your dedication and passion for shooting sports are truly commendable, May this achievement be a stepping stone to even greater success. Keep aiming high.