વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન
~મહિલા રમતવીરોની સહભાગીદારીથી અને ખેલ મહાકુંભથી રમતગમત ક્ષેત્રે આવેલ ક્રાંતિ ગુજરાત માટે ગૌરવની વાત: SAG ડિરેક્ટર જનરલ આઈ. આર. વાળા ~વર્ષ 2036ના ઓલિમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓ મેડલ ટેલીમાં ટોપ-10 માં આવે…
