Tag: Bhoj

‘ભોજ’ વિશે હર્ષદેવ માધવે અને ‘સરસ્વતીકંઠાભરણ’ વિશે ભાગ્યેશ જ્હાએ આપ્યું મનનીય વક્તવ્ય

~અમદાવાદમાં ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી 2026’ના બીજા દિવસે હર્ષદેવ માધવે ભોજ અને ભાગ્યેશ જ્હાએ ‘સરસ્વતીકંઠાભરણ’ ગ્રંથ વિશે મનનીય વક્તવ્ય આપ્યું. અમદાવાદ, ગુજરાત, ઑક્ટોબર 22 (VNI): ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી 2026’ના બીજા દિવસે…