ગુજરાત યુનિવર્સિટીમાં 11 આંતરરાષ્ટ્રીય પરિષદોના સિંગલ પોર્ટલનું લોન્ચિંગ
~ગુજરાત યુનિવર્સિટીમાં PM USHA અંતર્ગત 11 આંતરરાષ્ટ્રીય પરિષદોના સિંગલ પોર્ટલનું લોન્ચિંગ થયું. પરિષદો 14થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. Ahmedabad, Gujarat, Sep 05 (VNI): શિક્ષક દિનની ઉજવણીના અવસરે ગુજરાત યુનિવર્સિટી ખાતે…

