Tag: Thaltej

થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 560થી વધુ સફળ પ્રસૂતિ સેવાઓ, 450 નોર્મલ અને 110 સિઝેરિયન ડિલિવરી પૂર્ણ

~થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરે 450 નોર્મલ અને 110 સિઝેરિયન સહિત 560થી વધુ સફળ પ્રસૂતિ સેવાઓ પૂરી પાડી. PMJAY હેઠળ નિઃશુલ્ક સારવારથી માતૃત્વ આરોગ્ય સેવાઓમાં નવી સિદ્ધિ. Ahmedabad, Gujarat, July 21…