અમદાવાદમાં 20 ઇંચથી વધુ વરસાદ વચ્ચે AMCનું યુદ્ધના ધોરણે રેસ્ક્યુ, પાણીના નિકાલ અને સફાઈ અભિયાન
~અમદાવાદમાં 20 ઇંચથી વધુ વરસાદ બાદ AMC દ્વારા 107 પંપ સાથે પાણીના નિકાલ, રેસ્ક્યુ અને શહેરવ્યાપી સફાઈ અભિયાન હાથ ધરાયું. 200થી વધુ લોકોનું સ્થળાંતર અને હજારો ક્લોરીન ટેબ્લેટનું વિતરણ. Ahmedabad,…

