ગુજરાતમાં ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની ખાંડના સ્ટોક લિમિટની તપાસ શરૂ
~ગુજરાતમાં ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગે સમગ્ર રાજ્યમાં ખાંડના સ્ટોક લિમિટની તપાસ શરૂ કરી છે. રાજકોટમાં વેપારીઓ અને ડીલરોને ત્યાં તપાસ હાથ ધરાઈ. Gandhinagar, Gujarat, Aug 28 (VNI): ગુજરાતમાં…

