Mumbai, Sep 27, એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.590ની નરમાઈ રહી.
MCX તરફથી આજે જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44608.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13139.4 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.31468.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18951 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.831.69 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9981.88 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75376ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75434 અને નીચામાં રૂ.75030ના મથાળે અથડાઈ, રૂ.75387ના આગલા બંધ સામે રૂ.186 ઘટી રૂ.75201ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.175 વધી રૂ.61400ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.18 ઘટી રૂ.7480ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.139 ઘટી રૂ.75200ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.92329ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92590 અને નીચામાં રૂ.91577ના સ્તરને સ્પર્શી, રૂ.92664ના આગલા બંધ સામે રૂ.220 ઘટી રૂ.92444ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.242 ઘટી રૂ.92298ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.216 ઘટી રૂ.92300ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1675.70 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.6.25 વધી રૂ.850.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.3.3 ઘટી રૂ.280.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.4.35 વધી રૂ.238.15ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.1 ઘટી રૂ.181ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1479.12 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5667ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5720 અને નીચામાં રૂ.5661ના મથાળે અથડાઈ, રૂ.5663ના આગલા બંધ સામે રૂ.29 વધી રૂ.5692ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.31 વધી રૂ.5700ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.1 ઘટી રૂ.229ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.1 ઘટી રૂ.229.2ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.939.9ના ભાવે ખૂલી, 60 પૈસા ઘટી રૂ.933.5ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.590 ઘટી રૂ.57900ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6399.75 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3582.12 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1002.37 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 227.28 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 40.78 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 405.27 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 556.47 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 922.65 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.42 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 2.70 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20866 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 26217 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5588 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 69227 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 27027 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40385 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 144492 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 21875 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 30559 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19010 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19010 પોઈન્ટના સ્તર અને નીચામાં 18950 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 60 પોઈન્ટ ઘટી 18951 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.15.1 વધી રૂ.205.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 60 પૈસા ઘટી રૂ.13.75ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.34.5 ઘટી રૂ.1219ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.100000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.25 ઘટી રૂ.1899ના ભાવ થયા હતા. તાંબુ ઓક્ટોબર રૂ.860ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 7 પૈસા વધી રૂ.21.67ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 46 પૈસા ઘટી રૂ.7.42ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.7450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.8.95 વધી રૂ.9ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ.13.9ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.13.5 વધી રૂ.1122ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.47.5 ઘટી રૂ.4270ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.17.4 ઘટી રૂ.208.8ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા વધી રૂ.14.6ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.1008.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.55 વધી રૂ.3953ના ભાવ થયા હતા. તાંબુ ઓક્ટોબર રૂ.850ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 72 પૈસા વધી રૂ.16.92ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 12 પૈસા વધી રૂ.6.15ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.25 ઘટી રૂ.214.35ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા વધી રૂ.14.5ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.35.5 વધી રૂ.799ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.68.5 વધી રૂ.2873.5ના ભાવ થયા હતા.